Plumbing and
Structure..
The point was,
the belief of many clients and architects is that a plumbing consultant will be
needed
When the stage of plumbing work will come, in such a project when the plumbing
consultant presents his design, it is impossible to change the structure. As a
result, the plumbing consultant is forced to make changes in the interior or
elevation. Sometimes
that modifications are painful for users like It cannot
bear it, it cannot repair it and tough to live with it.
In fact, the
juggling of structure and plumbing consultant is very necessary, at every level
from foundation to terrace, the input of plumbing consultants is covered by the
structure consultant in his design.
In Gujrati
structure અને plumbing
કેટલાક દિવસ પહેલા એક પ્રોજેક્ટ ની જનરલ મીટિંગ માં structure
consultants એ એક રસપ્રદ કિસ્સો રજૂ કર્યો. એમના ચાલી રહેલા પ્રોજેક્ટ માંથી એક પ્રોજેક્ટ માં ક્લાઈંટ તરફ થી પ્લ્મ્બીંગ કન્સલ્ટેંટ
ની નિમણૂક નહોતી કરી, સ્ટ્રક્ચર consultant એ પોતાના દરેક ડ્રૉઇંગ સાઇટ પર કામ કરવા
માટે આપી દીધા પછી. પ્લ્મ્બીંગ consultant ની નિમણૂક થઈ અને તેમણે પ્લ્મ્બીંગ ની પાઇપ
ને કાઢવા માટે ઘણા બધા બદલાવ સૂચવ્યા. લગભગ દરેક બીમ અને સ્લેબ ના લેઆઉટ માં ફેરફાર
કરવાની જરૂર પડી. પલંબિનગ કન્સલ્ટેંટ એ સૂચવેલા દરેક મુદ્દા નકારી શકાય તેમ નહોતા
એટલે ફેરફાર અનિવાર્ય હતા. સ્ટ્રક્ચર consultant એ કરેલ મહિના ની મહેનત નકામી ગઈ.
વાત મુદ્દા ની હતી, ઘણા ક્લાઈંટ અને આર્કિટેક્ટ ની માન્યતા એવી
હોય છે કે પ્લ્મ્બીંગ કન્સલ્ટેંટ ની જરૂર ત્યારે પડશે જ્યારે પ્લ્મ્બીંગ નું કામ કરવાનું
થશે, તેવા પ્રોજેક્ટ માં જ્યારે પ્લ્મ્બીંગ કન્સલ્ટેંટ પોતાની design રજૂ કરે છે ત્યારે
સ્ટ્રક્ચર માં ફેરફાર કરવાનું અશક્ય હોય છે અને પરિણામે પ્લ્મ્બીંગ કન્સલ્ટેંટ
ઇન્ટિરિયર માં અથવા elevation માં ફેરફાર કરાવવા મજબૂર બને છે.
હકીકત માં structure અને પ્લ્મ્બીંગ consultant ની જુગલબંદી
ખૂબ જ જરૂરી છે, foundation થી લઈ ને terrace સુધી ના દરેક લેવલ પર પ્લ્મ્બીંગ consultants
ના ઈનપુટ સ્ટ્રક્ચર consultant પોતાની design માં આવરી લે છે.